The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Feelings Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Feelings quote can lift spirits and rekindle determination. Feelings Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
કોરો કાગળ, જેનું સાધારણ રીતે અધોમૂલ્યન જ થતું હોય છે પરંતુ, અહીં એક કોરો કાગળ પોતાના વિશે જે કંઈ પણ કહે છે એ તમારી માન્યતાઓ ચોક્કસ બદલી નાખશે… સાંભળો શું કહે છે એ કોરો કાગળ?! 😌 કૃતિ પર આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં .. ✍️⭐️⭐️⭐️⭐️⭐️🙏 - - - https://swatisjournal.com/hu-e-koro-kaagal/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
મનુષ્ય તરીકે લોભ, લાલચ, ક્રુરતા વગેરે સહજ બની જાય છે ત્યારે, આપણે એકબીજાનો વસ્તુ તરીકે ઉપયોગ કરતા થઇ જઈએ છીએ.આ ‘તરસ’ કદાચ એ હકીકતની અનુભૂતિ કરાવે… 😌 નવા જોડાયેલા મિત્રો માટે ખાસ..આપ સૌનાં પ્રતિભાવો સદા આવકાર્ય છે. ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/taras/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
કોઈ એક ઉનાળે લખાયેલી આ રચના કાલે કેટલી બધી દીકરીઓ વિશેની પોસ્ટ્સ જોઈ તાજી થઇ ગઈ.. દીકરી અને પલાશનાં ફૂલ બારેમાસ વ્હાલા જ લાગે એટલે તમને પણ આ કવિતા ગમશે.. 👧🌺 આપને પણ આ વાંચીને દીકરી યાદ આવે તો મને પરત લખશો જરૂર.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/maari-dikri-ane-kesudo/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
સંબંધોમાં ક્યારેક કોઈ એક ચોક્કસ પસંદગી કરવા માટે અવકાશ ન દેખાતો હોય ત્યારે, ભાગ્ય દ્વારા નિર્મિત સંબંધો તેમજ ઋણાનુબંધ જેમ મળ્યા હોય તેમ જ સ્વીકારીને સહજ રીતે જીવી જવાનું હોય છે.... 🏜🏞 કવિતા માટે આપનો પ્રેમ પ્રતિભાવરૂપે મારા સુધી પહોંચાડશો તેવી આશા અને હા, મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં ... 🤗✍️🙏 - - - https://swatisjournal.com/antyo/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
જીવન વિશે કંઈ પણ કહેતા પહેલા ચોક્કસ યાદ રાખવું પડે કે, શબ્દો માત્ર વર્ણન જ કરી શકે છે, જીવન અને તેમાં ઘટિત થતું બધું જ માપવા માટે એ હજી પણ અપૂરતા જ છે… તમારું વ્યાકરણ શું કહે છે, મને ચોક્કસ લખી જણાવશો... અને હા, ગુજરાતી વિશે ગર્વ અને પ્રેમ ધરાવતા દરેક વાચક મિત્રો સાથે શેયર કરશો ને? - - - https://swatisjournal.com/jeevan-nu-vyakaran/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
#feelings
#feelings do follow me on Instagram @tiethedots
આ ગ્રહ પરની સૌથી ખતરનાક પ્રજાતિ હોય તો એ છે, મનુષ્ય! એનું કારણ છે કે, આપણે દુષ્ટતા બહુ સહજ રીતે ગ્રહણ કરી શકીએ છીએ. અજ્ઞાનતા એ શેતાનનું હથિયાર છે, તેનાં વડે એ આપણને ખુબ સરળતાથી ઠગી શકે છે અને આપણે લાલચ, લોભ, સ્વાર્થ, ક્રોધ અને એવા કંઈ કેટલાએ પાશમાં બંધાતા જઈએ છીએ. ભ્રષ્ટ આત્મા છેવટે ક્રૂરતાનો હાથ ઝાલી પોતાનાં સમર્થ હોવાનો ભ્રમ પાળે છે.... 👹👿 સોનમ અને તેની બંને દીકરીઓને આ ભ્રમનો અંધકાર ભરખી જશે કે પછી હજી કોઈનું મન કરુણાનાં પ્રકાશથી ઝળહળે છે? 😇✨ આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ જોઉં છું .. લખશો ને? ✍ - - - https://swatisjournal.com/tamas-a-short-story-in-gujarati/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
માણસ હોવું એ સહેલું નથી અને આજનાં સમયમાં તો બિલકુલ નહીં. એટલે, ભગવાન શ્રી કૃષ્ણ આજે ફરીથી અહીં જન્મ લેવાનું વિચારતા હોય તો, આપણે તેમને થોડી વાસ્તવિકતા થી અવગત કરીએ? 😅 મને શ્રી કૃષ્ણ દવેની લખવાની આધુનિક ઢબ ખુબ ગમે.. એટલું સહજ લાગે વાંચવામાં કે, થયું આપણે પણ એકા'દ પ્રયોગ તો કરી શકાય ખરું ને? તો, એક કૃષ્ણની પધ્ધતિએ બીજા કૃષ્ણ સુધી વાત પહોંચાડવાનો આ નાનકડો પ્રયાસ તમે પણ માણો. 💝🙏 કૃતિ માણજો અને મને પરત લખવાનું ચૂકશો નહીં કે આ પ્રયોગ કેવો રહ્યો... 📝 - - - https://swatisjournal.com/shu-karo-hari/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser