આપણું વર્તન, વાણી, વ્યવહાર અને આપણી વૃત્તિ જ કહી શકે કે આપણા લોહીમાં કેટલી ખાનદાની છે! લોહીનો લેબોરેટરીનો રિપોર્ટ બીમારી જણાવી શકે, બહાદુરી નહીં. જીવલેણ તત્ત્વોની વાત બતાવી શકે, જિંદાદિલી નહીં. બીપીનું મશીન પ્રેશર માપી શકે, પ્રામાણિકતા નહીં. શ્વાસની ગતિ માપી શકાય, તડપ નહીં.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes