#શૂન્ય
શૂન્ય થી શરૂ થયેલા સંબંધો નો દિલ હિસાબ માંગે છે.........
સરવાળા,બાદબાકી,ગુણકાર ,ભગાકાર ને અંતે............
જ્યાં હોય સ્વાર્થની શેષ માત્ર શૂન્યતા..............
દિલ બસ એવી જ મિત્રતા માંગે છે...............
FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી.......દિલની વાતો.......