Quotes by Harshadbhai Narandas Thakkar in Bitesapp read free

Harshadbhai Narandas Thakkar

Harshadbhai Narandas Thakkar

@harshadbhainarandasthakkar6969


દેખાય એ રૂપ

રૂપ એજ માયા

-Harshadbhai Narandas Thakkar

કેવી વિતમણાં?
હથેળી નું અજવાળું રુદિયા સુધી ના પહોંચીયું!

-Harshadbhai Narandas Thakkar

વિતેલા સમય ને યાદ ન કર સજળ નયન ને સાફ કર બૅવફા નો મેડલ સાચવીશ જીવન ભર આ એક જ યાદ છે મારી પાસે બેવફાઈ નીભાવીશ વફાદારી થી બસ એટલો અને છેલ્લો આભાર કર

-Harshadbhai Narandas Thakkar

Read More

#WomensDay
નારી ને ભોળવવા
ચાલાક માનવી ની
સોનેરી જાળ ઍટલે
વુમન ડે,?

#Shivratri
શિવરાત્રિ તો રોજ છે
ભોલેનાથ ને ભોળવવા
બહાનું શોધી લીધું.

શબ્દો નો બોજો લઇ ફરે માનવી
સાચો હોય કે ખોટો હુ પદ ઉતારે
તો બોજો શીતલ થઇ સાતા આપે
શબ્દો ના અર્થ મુલાયમ લાગે
આ બોજો નથી ફર્જ કુટુંબ ની સાથે
ઉપાડું છુ .હર્ષદ
#બોજો

Read More

કથા આજે દરેક ઘર મા અલગ છે
ધાર્મિક આધ્યામિક કથા મંદિર પૂરતી રહી ગઈ .
#કથા

ભોળા નો ભગવાન !
#ભોળો

અમે પ્રેમ કરતા ગયા તમારી ચાલાકી ને
તમે ચાલાકી ને જ પ્રેમ નામ આપ્યું !
#ચાલાકી

આ માનવ જીવન મા
બહુવિધ પ્રતિભા સ્ત્રી રૂપે
પરમાત્મા એ સર્જન કર્યું
કોઈ પણ પડકાર જીલી શકે !!
#બહુવિધ