એક રાત્રે મને ભયાનક સ્વપ્ન આવ્યુ..આઁખ ખુલી તો શરીર પ્રસ્વેદે તર હતુ..ઋવાઁટા ઊભા થઈ ગયેલા...તે સ્વપ્નનો પરીપાક એટલે મીન્ની... ઊ.ગુજરાતના રખેવાલ દૈૈનિક મા ક્રમષઃ છપાઈ વાહવાઈ પામી... મિન્ની મા અઘોર વિદ્યાના ગ્ન્યાતા અધોરી દ્વારા બિલાડીઓ ન રૂપસુન્દરી મા રૂપાન્તર અને રકત પિપાસુ શૈતાનો માટે કાલ બનેલા નાયકની અને મિન્નીનીપ્રણય કથા આકાર પામી................ -- સાબીરખાન