Gujarati Quote in Quotes by KAVI CHINTAN

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ ની વ્યાખ્યા કુષ્ણ ને પુછો તો ખબર પડે મિરાબાઈ ને પુછો તો ખબર પડે રાઘાજી ને પુછો તો ખબર પડે ગોકુળ ની ગોપીઓ ને પુછો તો ખબર પડે નરસિંહ મહેતાને પુછો તો ખબર પડે સુદામાજી ને પુછો તો ખબર પડે.. પ્રેમ સાહેબ પામવાની વસ્તુ નથી એ તો આપવાની વસ્તુ છે. પ્રેમ થી જ ઈશ્વર ને પામી શકાય.

Gujarati Quotes by KAVI CHINTAN : 9443
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now