રંગોળી માં પૂરજો રંગ સરસ...._ _કે રંગીન થઈ જાશે ધનતેરસ...._ રહેજો હંમેશા લાગણી ને વશ..._ _કે શુભ થઈ જાશે કાળીચૌદસ...._ સળગાવી નાખજો નફરત ની પાળી..._ _કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી..._ રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ..._ _કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ..._ સંબંધોમાં કદી રાખવી ન ખીજ..._ _કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ..._ દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ..._ _કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ..._ _હરખ થી થઈ જવા લોથપોથ..._ _કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ..._ "પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ..._ _વીતાવજો એકમેકથી લાભ પાંચમ.