ક્યારેક એટલી મજબૂતાઈથી પ્રહાર કરું છું,
કે મારા શબ્દોથી ક્યારેક હું પોતે જ ડરું છું
યાદ કરી આપણી ઘટનાને લખી તો નાખુ છું
પછી તેને વાંચી વાંચીને હું ખુદ રડું છું...!!!!!
-જય

Gujarati Quotes by Jay Gohil : 921
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now