" મૃગજળ".....એને મૃગજળ કહું કે પ્રેમ, બન્યો, પ્રેમ બન્યો મૃગજળ મારો... મૃગજળ બન્યું જીવન મારૂં..... મારા રણરૂપી જીવન માં એતો, પ્રેમરૂપી મૃગજળ બની આવ્યો એ, પાસે ગઇ જયારે પ્રેમ મેળવવા હું... ત્યારે તો યાદ આવ્યું મને, મૃગજળ એ આભાસ છે, પ્રેમ નો, તેને પામી કે મેળવી શકાતો નથી..... કેમ રાહ જોવી હવે એની , એતો......