એક શિક્ષક પીરીયડ લેવા માટે વર્ગખંડમાં દાખલ થયા. શિક્ષકને જોતા જ વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઉઠ્યા કારણકે એ શિક્ષક વિદ્યાર્થીઓના સૌથીપ્રિય શિક્ષક હતા. શિક્ષકના હાથમાં એક પાણી ભરેલો ગ્લાસ હતો. આ ગ્લાસ વિદ્યાર્થીઓને બતાવીને પુછ્યુ, " આ ગ્લાસનો વજન કેટલો હશે ? "બધા વિદ્યાર્થીઓએ જુદા-જુદા જવાબો આપ્યા. શિક્ષકે બીજો પ્રશ્ન પુછ્યો, " આ ગ્લાસને હું થોડી મીનીટ મારા હાથમાં પકડી રાખુ તો શું થાય? " એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, " સર, આટલા નાના ગ્લાસને થોડીવાર પકડી રાખવાથી કંઇ જ ન થાય."સાહેબે આગળનો સવાલ પુછ્યો, " હ