જાણે દાદા- દાદી ના ખોળામાં બેસી ને, નવી-નવી બાબતો નું જ્ઞાન મેળવતો હોય એવું લાગે છે. મને..... ફેન્ડ ની કોઈ જરૂર રહી નથી આજે, યુ-ટયુબ,ટયુબમેટ અને ગુગલ આજે ફેન્ડ બની ગયા હોય એવું લાગે છે . મને...... આ પ્રગતિ છે કે દુગ્તી એ સમજાતું નથી. મને.... આજે બાળક નો ઉછેર ડિજીટલ સાધનો કરી રહ્યા હોય એવું લાગે છે. મને.... હેતલ જોષી.........