" એવું લાગે છે, મને" આખ ખુલતા ની સાથે જ,બાળક ટીવી અને મોબાઇલ જુએ છે. આ બધી વસ્તુઓ ને ચાહે છે, બાળક મોબાઈલ લઈ ને બાળક જયારે, હેન્ડસ્પી લગાવી મોબાઈલ જુએ છે. ત્યારે એવો વિચાર આવે છે,મને જાણે . કોઈ બાળક પોતાની માતાના ખોળામાં બેસી કોઈ હાલરડુ કે ગીત સાભળતુ હોય એવું લાગે છે મને........