મારા પ્રેમ નો તને call later આવ્યો છે,
તારા દિલ નુ તું Verification કરી જા,
વિશ્ર્વાસ ન તોડવાની Job ની તને ઓફર મળે છે,
મૌન ની સહી કરી મે તને મંજુરી આપી છે,
જો તને મંજુર હોય.....
તો મુલાકાત ની meeting કરી જા,
અને જો તને મંજુર ના હોય. .......
તો નાજુક શબ્દો ની સહી કરી અને રાજીનામુ આપી જા.