Gujarati Quote in Quotes by Dhruval

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોસ્ત એક સાચો પ્રેમ તો સૈનિકો ના દીલ મા હોય છે...
એક વાર તો વિચાર કરી જુઓ... રુવાડા ઉભા થઈ જશે.... એના કાળજા ના ટુકડા (બાળક) ને છોડી... ને એ... માં ઘરતી ની સેવા કરતો હોય છે... ઉચે ગગન ની રખવાળી કરતો હોય છે
સલામ છે એવા વીરો ને...
#happy Indian Airforce day

Gujarati Quotes by Dhruval : 8731
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now