જીવન તારું બદલાઈ જાશે..હદય માં તારા જરા ઝાકી જો.....નહીં, યાદ આવે હવે,તારા એકેય કામ તને... તારા માં તો મશગુલ થઈ તો જો.....કામો માટે નથી, આ જીવન........... તારા માટે છે, આ જીવન.....કહું બસ એજ... તારા માટે છે આ જીવન....... થોડો સમય તમારા માટે રાખજો જેથી એવું ન લાગે કે કામ માટે જ જીવન જીવો છો... -