Gujarati Quote in Quotes by nihi honey

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાત સાથે
સેટિંગ કરવું અઘરું છે,
મોત માટે
પેકિંગ કરવું અઘરું છે.
બીજા થી
ભલે હો રૂબરૂ સદા માટે,
પોતાના થી
ડેટિંગ કરવું અઘરું છે.
બીજા માટે
ભલે રહેતા હોય ઓનલાઇન,
હ્રદય થી
ચેટિંગ કરવું અઘરું છે.
આજકાલ
જમાનો છે મોંઘા મોલ નો,
સંતુષ્ટી નું
શોપિંગ કરવું અઘરું છે....

Gujarati Quotes by nihi honey : 8614
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now