નવું- નવું શીખે છે બાળક, દાદા- દાદી ની વાતા ઓ યુ ટયુબ થી સાભળે છે.ગુગલ સચૅ કરી નવું- નવું એ શીખે છે બાળક, આથી, જ બાળક નો પરિવાર જાણે, ડિજીટલ બની ગયો હોય એવું લાગે છે મને...... એવું લાગે છે મને...જય હો....ડિજીટલ ..પરિવાર.. --------------- હેતલ. જે. જોષી.....