સાવ અમથી મે એને શું આંખ મારી,
દિલની ખોલી નાખી એણે બધી બારી,લાગણી એમ એણે ઠોસી દીધી મુજ પર
હુ તો જાણે અલાયદી એની જ અલમારી.
-અશ્ક રેશમિયા...

Gujarati Whatsapp-Status by Reshma : 83
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now