કોઈ સબંધ
અણધાર્યા આવી ને વસવાટ કરતા થાય
ને સબંધ વગરનું બંધન મા જકડી ને રાખે ત્યારે. ....!
કોઈ ક નું વજુદ આપણા પર આધિપત્ય જમાવીન જાય ને મુક્ત થવાની ય મોહલત ન આપે ત્યારે. ....
એક પણ આકાશ મા સબંધ માથી ઊડી સ શકવાનું અવકાશ ન હોય ત્યારે. ....
આવા અનેક ત્યારે નું કોઈ ઉત્તર ન હોય ત્યારે. ....? (ગીતા)