ભાગ્ય માં હશે તો કોઇ લૂંટી નહીં શકે.,
ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે..!
બાકી એટલું કહીશ.
જાય એટલું જાવા દો..રહે એમાં જ રાજ કરો..
ક્યાં સાથે લઈ જાવું છે વ્હાલા.,જીવો અને જલસા કરો..!!
અમુક પારકાં એવા મળ્યા જે પોતાના થઇ ગયા..
અને અમુક પોતાના, પારકાં નો અર્થ પણ સમજાવી ગયા...!!
સંબંધ હોય, કે સમસ્યા બસ, મન મોટું રાખજો..
બાકી -દુનિયા તો બહુ "નાની" જ છે..!
_Rathod