નિરાશ નાં થાવ...
તમારો સમય ખરાબ છે.....
તમે નહીં...
આ સંસાર જરૂરત નાં નિયમ પ્રમાણે ચાલે છે...
શિયાળા માં જે સુરજ ની રાહ જોવાતી હોય છે ઉનાળા મા તેનો તિરસ્કાર થાય છે.....
તમારી કિંમત ત્યારે થાશે જ્યારે તમારી જરૂરત હશે...
સમય બદલવા નાં સપના નાં જોવો ખાલી પારખતા શીખો