Quotes by Nimesh Shukla in Bitesapp read free

Nimesh Shukla

Nimesh Shukla

@shivam


થોડી આપણા હાથે... થોડી તકદીર ના હાથે લખાયેલ નાની નાની વાર્તા ઓ નો સંગ્રહ એટલે આપણી જિંદગી...

ઉમ્ર બુઢી હોનેસે કહી અધિક ચિંતા કી બાત સોચ બુઢી હોના હૈ... અપની સોચ કો સમય કે સાથ બદલતે રહેને કા પ્રયાસ કરતે રહેના ચાહીએ...

Read More

માટી તણું સગપણ રાખવું,
વાત માં થોડું ગળપણ રાખવું!

ઉંમર થાય તો ભલે થાય,
મન થી આઘુ ઘડપણ રાખવું!

જીવવા ની આવશે તો મજા,
મન માં એકાદ વળગણ રાખવું!

કરો ટીકા બીજાની તો ભલે,
સામે ચોક્કસ દર્પણ રાખવું...

Read More

મન બહુ અકળ છે, પણ એક
માનવી એ બીજા માનવી નાં
મન સુધી પહોચવું હોય તો
ટુકા માં ટુકું અંતર છે, "હાસ્ય"..!!

કેટલીક સ્મૃતિઓ સુઈજાય પછી તેને નહિ જગાડવામાં સૌની ભલાઈ છે...

*સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે...સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી...*

पन्नों की तरह
दिन पलटते जा रहें हैं.
खबर नहीं कि ये
आ रहें हैं या जा रहे हैं.

बहुत कुछ सिखाया ज़िन्दगी के
सफर ने अनजाने में,
वो किताबो में दर्ज़ था ही नही
जो पढ़ाया सबक ज़माने ने।

Read More

લાગણીઓને થોડી પાળ રાખજો ,
વહે છે કયાં એની ભાળ રાખજો ,
ઢાળ જોઇ એ તો લસરી પડશે ગમે ત્યાં,
પણ કદર ના સરનામે એનું સ્થાન રાખજો...

Read More

વર્તમાન માં જેટલી નિષ્ઠા હશે... ભવિષ્ય માં એટલીજ પ્રતિષ્ઠા હશે...