Gujarati Quote in Shayri by Mustkim Memon

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જોઇને બિડાઈ ગયું
તે નયન હતું ..
સાંભળીને હ્રદયસ્થ થયું
તે કથન હતું ..!!
સ્પર્શીને અનુભવાઈ ગયું
તે કવન હતું ..
તારું જીવનમાં હોવું
તે પાવન હતું ..!!
યાદો નું જીવનમાં
ઉપવન હતું ..
પ્રેમ નું તારા એમાં
એક સુમન હતું ..!!
વ્યવહારિક દુનિયામાં
આગમન હતું ..,
સગપણ તારી સાથે નું
ગમન હતું ..!!
અદ્દભૂત તારી સાથેનું
મિલન હતું ..,

Gujarati Shayri by Mustkim Memon : 7733
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now