આજે આપણે એવા ડર મા જીવી રહ્યા છે
કે હુ સારુ પરફોર્મ નહી કરીશ તો
સફળતા ની દોડ મા નહી ટકુ અને ફેંકાય
જઈશ.
વાત આમ તો સાચી છે પરફોર્મ તો
આપણે કરવું જ પડે છે પણ આ જ
સારા પરફોર્મ નો ડર આપણને શાંતિ થી
જીવવા દેતો નથી.

Gujarati Blog by Mehul Dusane : 772

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now