શું તું જોઈ શકે છે
અા ચમચમાતી રોશની
અેવી જગ્યા જ્યાં ગરમી છે
બધી અવાજો ધીમી છે
પઽછાયો,અંતરિક્ષ ,ડુબી રહેલો સુરજ,ધીમી - ઘીમી ઘુન
શું તને કઈ યાદ આવી રહ્યું છે .
અેક લાંબો રસ્તો
પોતાની આખરી મંજીલ સુધી પહોંચવાનો
શું તું સાંભળી શકે છે અેક મિઠી ઘુન
શું તું જોઈ શકે છે બસ પ્રેમ અને પ્રેમ
અેક અલગ દુનિયા
અેક સુંદર દુનિયા
જ્યાં બધુ જ શાંત અને સુંદર છે
krishna Timbadiya