Gujarati Quote in Story by कबीर

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

( મનોમન હા હું એ જ પ્રશાંત મારા નામ જેવો જ શાંત અને હૃદય પર હિલોળા લેતી પ્રશાંત મહાસાગર જેવી અખુટ લાગણીઓ)ધિરે-ધિરે બધાનો intro પુરો થયો પણ બોર્ડ પર લખેલ પેલી બે girlsનો intro કયારે પુરો થયો એ ધ્યાન ના રહ્યુ, આમ જ દિવસ પસાર થયો. આમ ને આમ થોડા દિવસો પસાર થયા(મોજમસ્તી, lectures bunking, project work etc.) પછી weekend test આવી to be continue...................
લિ. Butter Boy

Gujarati Story by कबीर : 7047
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now