કેમ છે ,
સારું તો છે ને !
જયારે પણ મળે છે ને સારો જ લાગે છે ,અેકદમ ફે્શ
બસ,બે-ચાર મિનિટ માટે મળવા અાવે છે ને અેમા પણ તને જવાની જલ્દી હોય છે.
અેવુ કયારે થશે કે તુ હંમેશા મારી સામે બેસી રહે અને હું મારા દેવતા ને કોઈ પુજારન ની જેમ જોયા કરું .
તને જોવ છુ તો જીવવા લાગુ છુ .
તારા થી દુર થતા અેવુ લાગ છે જાણે મોત
માથા પર આવી ને ઊભી હોય
krishnaTimbadiya