એક વિચાર ઝબક્યો કોણ છે આ લોકો? આવું કેમ લખ્યું હશે? પછી ત્યાં જ રૂચીર સર આવ્યા પોતાનું intro આપ્યો જે અમારૂં economics subject લેવાના છે અને પછી બધાને પોતાનો intro આપવાનું કહ્યું. ક્રમશ મારો વારો આવ્યો થોડો nervous હતો અને મારૂં introduction આપતા કહયું hello friend's i am Prashant from chordi . બસ એટલું જ બોલી શક્યો પછી ( મનોમન હા હું એ જ પ્રશાંત મારા નામ જેવો જ) to be continue....................
લિ. Butter Boy