હા, મને બરાબર યાદ છે એ કોલેજોનો મારો પહેલો દિવસ હતો, મનથી ઉદાસ હતો કારણ એટલું જ હતું હું જોઈન્ટ ફેમિલિ માંથી આવતો હતો એટલે લાગણીશીલ હોવાથી એકલવાયું લાગતું હતું, થોડો રંજ અને સમણાં સિવાય સાથે કંઈ જ નહતું. વર્ગખંડની અંદર બોર્ડ પર સુંદર ઈંગ્લીશમાં વાક્ય લખેલું હતું "we welcomes you" - Nishika,Rhadhika & classmates.... F.Y.B.com. એક વિચાર ઝબક્યો કોણ છે આ લોકો?
to be continue............
લિ. Butter Boy