બૈરું જોયું નથી કે ઘેલા થયા નથી એવા અને "નાઇસ પીક" અને "સુંદર લાગો છો બહેન" ના ઢગલા કરનારાઓ, ફેક પ્રોફાઇલનેય લટુડાપટુડા કરતા હોય એવા લોકોને રામ કે રહીમ કોઇનો વાંક કાઢવાનો હક નથી! તમે જે ઓનલાઇન કરો છો એ જ પેલા એ ઓફલાઇન કર્યું અને સક્સેસ થયો, એટલો જ વાંક ને બિચારાનો! તમે હાલ જે વિરોધ કરો છો એને જ શાસ્ત્રોમાં ખાટી દ્રાક્ષ કહી છે. ;) :D