Gujarati Quote in Whatsapp-Status by कबीर

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘનઘોર રાત્રીએ ફરવા નિકળ્યો છું,
વહેતા વાયરાની વાત સાંભળવા નિકળ્યો છું.
ઘનઘોર રાત્રીએ ફરવા નિકળ્યો છું,
મૌનવ્રત ધારણ કરી ખડેપગે ઉભેલા,
રાત્રે નિસાસો નાંખી રહયા
એ વૃક્ષોની વાત સાંભળવા નિકળ્યો છું.
ઘનઘોર રાત્રીએ ફરવા નિકળ્યો છું,
પોતાના માળામાં પરત ફર્યા,
એ પક્ષી સાથે ગોષ્ઠિ કરવા નિકળ્યો છું.
પ્રભાતની રાહ જોઈ રહેલા,
એ સુમસામ સડકોની મુલાકાતે નિકળ્યો છું.
દિનભર સુરજની ઓજસમાં રહેલ,
ટમટમતા તારાની મહેફિલ જોવા નિકળ્યો છું
ઘનઘોર રાત્રીએ ફરવા નિકળ્યો છું.
લિ. Butter Boy

Gujarati Whatsapp-Status by कबीर : 6729
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now