જયારે કોઈ નાના બાળક પાસેથી એના મમ્મીનો પ્રેમ, હાસ્ય, ચિંતા, વ્હાલ વગેરે લઈ લેવામાં આવે તો બાળક માટે રહેવું કેટલું બધું અધરૂ થઈ જાય છે એવી જ રીતે કોઈ તમને પ્રેમ, ચિંતા, વ્હાલ, કદર વગેરે કરે છે છતાં એ તમારાથી એ લઈ લેવામાં આવે તો તમારા હાલ પેલા નાના બાળક જેવા થઈ જાય.