"પ્રિય મિત્ર ",
જ્યારે તારી આંખે 'આસું ' ત્રાસ લઇને આવે, રડવાનું નહી હો હુ 'પ્રશંસા'નો પ્રાસ લઇને આવીશ.....,
આ દુનિયાનો કોઇપણ 'ભય' સતાવે તને, આંખ મીંચી લેજે , હુ નમણું 'શમણું' થઇને આવીશ.....,
'નિરાશાના' પતજળ પજવશે ઘણીવાર , તુ ખરજેમા 'વસંત' વહેલી લઇને આવીશ....
'મહાલવી' છો દરિયાના પ્રશ્નથી ડરજે નહી, હું 'ધ્રુવ'️ છુ ઉતરમા જોજે 'ઉતર' થઇને આવીશ.. ખૂદને જલાવીશ' 'મિણબતી' થઇને આવીશ, હુ તારો 'પડછાયો'️ , નામ મારું'વિશ્વાસ' .."હદય"️ દગો દેશે તો શ્વાસ થઇને આવીશ....-"મહુ પટેલ"