ડૉક્ટરની ડાયરી - 3
ડૉક્ટર સાહેબ, આપનો હું નિયમિત વાચક છું, આપ સમાજના ખુણે ખૂણે થી સુવાસ ભેગી કરવાનું કામ કરો છો.
ધન્ય છે મોચીભાઈ શ્રી દિનેશભાઇ તથા તેમના ભત્રીજા ને કે જે આ કાર્ય નિસ્વાર્થ ભાવે અને ભક્તિપૂર્વક કરે છે.
તેમની મહાનતા સામે મોટા મોટા પદ ઉપર રહેલ હસ્તીઓ પણ કાઈ નથી, અને આપણે પણ આ પ્રકારની સેવા ના આપી શકીએ...
કદાચ ભગવાન પણ કોઈકને તેમના અંશ સ્વરૂપે મોકલતો હોય.
http://matrubharti.com/book/5442/