કૃષ્ણ માંથી કદી બાદ થાતી રાધા. ..?
નાના વિરહમાં કાયમ વધી જાતી રાધા.
તો શું વાંસળી મા વેરાતી રાધા ....
નાના વાંસળી મા પુરાતા શ્વાસ મા પુરાતી રાધા....
તો આંખો મા અંજાતી રાધા. ...
નાના અશ્રુ બનીને આંખો ના પાંપણે અટવાતી રાધા.
તો શ્યામ ના જિવન મા વણાતી રાધા.
નાના શ્યામ માજ સમાઈ ને જિવાતી રાધા. .. (ગીતા)