ભલે વધુ પડતો મોબાઈલ વાપરવો લોકો એ ખરાબ કીધું હોય પણ જ્યારે કોઈ નથી હોતું ત્યારે માત્ર મારી સાથે મારો મોબાઈલ જ હોયછે.
હુ મારા ફોટા પાડી શકું, મારી વાત રૅકોર્ડ કરી શકુ.ગીત સાંભળી શકું,ગેમ રમી શકું,
આવુ ઘણુ બધુ મને મોબાઇલ દ્વારા એકલતા નો અહેસાસ થવા દેતો નથી.