sanam...તારી દરેક યાદ #હજુ_ દિલ મા #તાજી છે ,
તુ નથી જીવન મા પણ તારી #આસ હજુ બાકી છે.
તારી યાદ આવતાં જ #આંખમા_આશુ આવી જાય છે ,
એ આશુ તો પી લીધુ પણ _પ્યાસ હજુ બાકી છે.
ક્યાંક મળી જઈસુ તો સુ કહીસ ? ? એ ખબર નથી,
છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ બાકી છે.
#આખો મળી_#દિલ મળ્યા #આખરે _જુદા થઇ ગયા,
પરંતું તુ અને હુ એક હતાં એ અહેસાસ બાકી છે.
હુ તારા દિલ મા નથી તો ભલે કાઈ નથી ,
પણ તારી #યાદો_ મા હુ જરુર હૉઇસ એ #વિશ્વાસ હજુ બાકી છે ...