પળ બે પળની આ વાત હતી. મારી ને તારી આ વાત હતી. સમયનો સથવારો મળે એટલી જ રાહ હતી. કાંટાળી કેડી પર ચાલવાની આ વાત હતી. જીવનની આ રીત હતી કે, અમસ્તી જ આ વાત હતી?

Gujarati Shayri by Dr. Pruthvi Gohel : 491
Mehul Dusane 7 year ago

ખુશ સરસ સુંદર

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now