Gujarati Quote in Jokes by Rajdipsinh chavda

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે પણ ક્લાસ ના એ મિત્રો ને યાદ કરવા નો પ્રયત્ન કરુ છું,

જ્યારે સાહેબ મારવા માટે પુછતા "કોઇ ની પાસે ફુટ પટ્ટી છે ?"

ને ઇ હરામખોર કે'તા: "આ લ્યો સાહેબ. .."

ને વળી એક દોઢી તો કે'તી હતી: "સાહેબ ખમો મારી પાસે ઇસટીલ ની ,છે.....”

Gujarati Jokes by Rajdipsinh chavda : 4795
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now