જોયા કરુ તને જોયા કરુ
મારુ મન ના માને તને જોયા વગર...
મારુ મનડુ ડગે.. તારી યાદો પાછળ..
મારુ દલડુ ડગે.. તારી વાતો પાછળ..
તારા પગ ના પડછાયા મા ચાલુ હું..
તને જોયા કરુ... હા તને જોયા કરુ...
જોયા કરુ તને જોયા કરુ
મારુ મન ના માને તને જોયા વગર.......
મારુ ચિંતડુ ડોલે..તારી આંખો પાછળ..
મારુ કાળજુ ગળે.. તારા ચહેરા પાછળ..
મારી આંખો માં આંખ નાંખીને તો તુ જો..
તને જોયા કરુ.. હા તને જોયા કરુ..
હા... જોયા કરુ તને જોયા કરુ
મારુ મન ના માને તને જોયા વગર..
મારુ મન ના માને તને જોયા વગર..
મારુ મન