Gujarati Quote in Shayri by Mitali Hiren Chotaliya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્પર્શ

તારો એ અછડતો સ્પર્શ , જાણે કેટલા એ સુષ્ત સ્પંદનો ને જગાવી ગ્યો
તારો એ સ્પર્શ , યાદો ને તાજા કરી ગયો ,
તારો એ સ્પર્શ , સુતેલા અરમાનો ને જગાવી ગયો ,
તારો એ સ્પર્શ , મોત ના ડર ને મિટાવી ગ્યો ,
તારો એ સ્પર્શ , ફરી થી મને જીવાડી ગયો ,
તારો એ સ્પર્શ , ફરી થી જીવવાની ઈચ્છા જગાવી ગ્યો
તારો એ સ્પર્શ , તારા સ્પર્શ ની તડપ જગાવી ગ્યો,
તારો એ સ્પર્શ , મને તારી જ બનાવી ગ્યો

- માનસી

Gujarati Shayri by Mitali Hiren Chotaliya : 4434
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now