Gujarati Quote in Microfiction by Vaishali

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પણ રિયા હુ પોતે તને bday wish કરવા આવ્યો છુ, અને તુ સ્ટેટ્સ અને લાઈક ને લઇને બેઠી છો?..પણ રાજ તારે કમસેકમ મને tag કરીને wish તો કરવું જોઇયે ને. બધાને ખબર તો પડવી જોઇયે ને કે તને મારો ખ્યાલ છે. સોશિયલમીડિયા આજકાલ સંબંધો ને સંકુચિત બનાવી રહયું છે. પોતાની લાગણીઓ જાહેર કરવાનું formal સ્થળ બની ગયુ છે. એનો મેસેજ નથી તો હુ શામાટે કરું? એ ભૂલી ગયા તો હુ શામાટે એમને યાદ કરું? અને આવીજ ગણતરી મા સંબંધો ની બાદબાકી થતી જાય છે...

Gujarati Microfiction by Vaishali : 3936
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now