Gujarati Quote in Quotes by Harshal Sailor

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...ખુશીઓનું માપ નથી હોતું...

ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે *માણી* શકો..

ઘણી વખત *પાંચ કલાકની* પાર્ટીમાં પણ
મજા નથી આવતી,

*અને*

ઘણી વખત *પાંચ સેકન્ડ* હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે...

Gujarati Quotes by Harshal Sailor : 3740
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now