નાનપણમાં ક્યારેક આપણા parents ને ખરીદી વખતે સાવ નાની કિંમત માટે રક-જક કરતા જોયેલા. ત્યારે એમ થાતુ કે આ લોકો સાવ આટલી રકમ માટે કેમ ભાવતાલ કરતા હશે ?
હવે આજે આ વાત થોડી થોડી સમજાય છે કે એ લોકો પોતાની જરૂરીયાતોમાંથી કરેલી બચતમાંથી જ એ આપણા શોખ પુરા કરતા...
-ચિરાગ