Microfiction
છુપાયેલું
નિકુંજ તારી તબિયત સારી નથીતો નિધિને પ્રેમથી કહી શકીયો હોત કે આજે નહીં પછી ક્યારેક તારા પિયરે લઈ જઈશ.વહુ કેટલું રડતી હતી..
બા..નિધિને મારી હાલતનો ખ્યાલ છે તે છતાંય.....છોડ એના પર ગુસ્સો કરીયા પછી હું હદર્યમા આશુ સારૂ છું એ કોઈને દેખાતું નથી
જીજ્ઞેશ સોલંકી