Gujarati Quote in Shayri by Solanki Jignesh D

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંભળ.
ક્યાં લગી આમ ચાલ્યા કરશે ?
બંધ ઓરડાના અંધકાર ભરેલા ખૂણામાં આંશુજ સારયા કરવાના ?
આજે,આજે નહીં તો કાલે,કાલે નહીં તો કયારેક!
કયારેક તો તેના માં પરિવર્તન આવશે,
બસ આમ તેની રાહ જ જોયા કરવાની,
ક્યાં શુધી ?
રાહ જોવામાં ને જોવામાં અડધી ઉંમર વીતી ગઈ.
તારી પાસે તેના પર આંધળો વિશ્વાસ કરવાનો સમય છે,
આજે હું તને પૂછું છું.
તારી પાસે મારી માટે સમય છે ?
તે કયારેક મને મનમૂકીને જોઈ છે અરીશામાં.?
સવારે ઉઠાવાતા બિસ્તરની સાથે
રાતે પથરાતાં બિસ્તર શુધી બસ વૈતરાગીરી જ કર્યા કરવાની,
આખો દિવસ પરસેવો પાળી જે પુંજ

Gujarati Shayri by Solanki Jignesh D : 3115
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now