Gujarati Quote in Blog by jadav hetal dahyalal

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે જ્યારે કોઇ નિર્દોષ સ્ત્રી અત્યાચાર નો ભોગ બની ત્યારે દર વખતે સમાજ સામે સવાલો ઉભા થાય છે. સમાજ નફ્ફટ બની પાછો એની ઉપર જ આંગળી ચીંધે. પાછો કોમેન્ટ પાસ કરે પણ હવે સમય આવી ગયો છે જ્યારે સ્ત્રી એ પોતાને અબળા માની ને બેસી રહેવા ને બદલે પોતાની શક્તિ ને ઓળખે. અને પોતાનો બચાવ કરતા જાતે શીખે.જે રસોડા મા રોજ આગ સાથે રમતી હોય એ અબળા કેવી રીતે થઇ.આ વિચાર જ મનમાં થી કાઢી નાખવો જોઇએ.જ્યારે સ્ત્રીઓ પોતાનું રક્ષણ જાતે કરતા શીખી જશે ત્યારે કોઇ ની હિમ્મત નહિ ચાલે સવાલ કરવાની.આમેયબલિ બકરી ની અપાયસિંહનીનઇ.

Gujarati Blog by jadav hetal dahyalal : 275
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now