ગામડામાં લોકો રીત રિવાજ ના નામે કોઇ ના જિવન ની કેવી પત્તર ફાડી નાખે છે અને આ બધુ જોઇ નારાજ થઇ જતો ઇશ્વર જયારે અભિશાપ રુપે દુષ્કાળ ની આફત મોકલે છે ત્યારે માનવ ના કેવા કેવા ખેલ જોવા મળે છે .તેવા સમયે પણ નાયક નાયિકા નો જોવા મળતો શુદ્ધ પ્રેમ. અંતે જયારે ઇશ્વર ને પણ એ જોઇ પસ્તાવો થાય છે અને મુશળધાર વર્ષા થાય છે. ગુજરાત ના ગામડા ઓ મા દરેક રુતુ નુ મનોહર વર્ણન,નાયક નાયિકા ના મન નો વિચાર વિહાર વગેરે નુ દિલ ચશ્પ વર્ણન જો માણવુ હોય તો પન્ના લાલ પટેલ ની માનવી ની ભવાઇ જરુર થી વાંચવી .