કોફી હાઉસ, પાર્ટ- ૪૪
રૂપેશભાઈ ખુબ મજા આવી વાંચવાની તમારી કોફી હોઉસ પેહલા ભાગ થી લઈ આજ દિન સુધી અચૂક વાંચી છે, હું પણ જામનગર એક વર્ષ રહ્યો છું તમારી નવલ ક્થાના બધા પાત્રો નજર સામે હોઈ એવું અનુભૂવ થાઈ છે અને કોફી હૉઉસ વાંચતી વખતે હું પણ ત્યાં છું એવો અનુભૂવ થાઈ છે . આવી સરસ લવસ્ટોરી અમારી સમક્ષ મુકવા બદલ ખુબ ખુબ અભિનંદન અને આપ નવી નવી નવલકથા જુદા જુદા વીષય પાર લખતા રહો એવી શુભેચ્છા અને દ્વારકાધીશના આશીર્વાદ હંમેશા આપના પાર રહે.