(આજના સમયમાં સુધારાની જ્યા જ્યાં જરૂર છે ત્યા થવુ જ જોઇએ, મારો મત એટલો છે કે ખાલી એક આંખે જોઇએ તો બીજી બાજુનુ ચિત્ર જોઇ ના શકાય. બંન્ને આંખે જોવુ અનિવાર્ય છે)
હવે જો અત્યારના સંદર્ભમાં લઇએ તો ભારતીય સમાજ એવો છે જે સમય પ્રમાણે બદલાય છે, હા કોઇપણ બદલાવને વિરોધ જરૂર થાય કારણ કે એ બદલાવ એ લોકો માટે નુકસાનકારક હોય છે પણ બદલાવ તો આવીનેજ રહે છે. જેવી રીતે સ્ત્રીસશક્તિકરણ પર કામ થઇ રહ્યુ છે મારુ માનવુ છે આવનારી બે પેઢીમાં સામાજીક વ્યવસ્થામાં ધરખમ ફેરફાર થશે.